મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમિતનગર સર્કલ પાસે હિટ એન્ડ રન, ટક્કર મારી કારચાલક ફરાર

વડોદરાના અમિતનગર સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રન ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. કારના ચ

તસવીર: gstv

વડોદરાના અમિતનગર સર્કલ પાસે સર્જાયેલી હિટ એન્ડ રન ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા છે. કારના ચાલકે રાહદારીને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. કાર પર આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવા અને કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી ડ્રાઇવરની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. વાયરલ થયેલા CCTVના આધારે પોલીસે ફરાર કારચાલકને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચાર શેર કરો