VIDEO: અમરેલી જીલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બાબરા, ચરખા, ચમારડી
અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બાબરા, ચરખા, ચમારડી સહીતના ગામમાં પણ ઘીમીઘારે વરસાદ શરૂ થયો છે. સારા વરસાદ થી ખેડુતો મા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.







