મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ, ગામ ફેરવીયું બેટમાં

ગીર સોમનાથમાં મેઘમહેર છવાઈ છે, એવામાં તાલાલગીર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલ

ગીર સોમનાથમાં મેઘમહેર છવાઈ છે, એવામાં તાલાલગીર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે આંબરાશ ગીર ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગામમાં આવવા જવા માટેના રસ્તાઓ પર પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

ગામની નદીઓ છલકાઈ

સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે ગામના વોકળા અને નદી, નાળા પણ છલકાઈ ગયા છે. હજુ પણ અવિરત ધોધમાર વરસાદ ચાલુ છે. 

આ સમાચાર શેર કરો