મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મોરબીમાં ન.પાના પૂર્વ પ્રમુખની જીભ લપસી, 21 દિવસ પછી તેમના ફોટાને પગે લાગવા જઈશ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીશ

મોરબીના રાજકારણમાં ટિકિટ કપાવા મુદ્દે નિવેદનબાજી તેજ બની છે. નગરપાલિકાના

સોર્સ: gstv

મોરબીના રાજકારણમાં ટિકિટ કપાવા મુદ્દે નિવેદનબાજી તેજ બની છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "જેણે મારી ટિકિટ કાપી છે તેના માટે મેં ઘરે અખંડ દીવો કર્યો છે, ૩ મહિના અને ૨૧ દિવસ પછી તેના ફોટાને પગે લાગવા જઈશ અને ભગવાન તેની આત્માને શાંતિ આપે."આ નિવેદનનો મંત્રી કાંતિ અમૃતિયાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે, "દીવામાં બળતું ઘી હરામના પૈસાનું છે. દીવો કરવા કરતા તાકાત હોય તો બંદૂક લઈને આવો. ગામને કનડગત કરનારની ટિકિટ તો કપાશે જ, તેને ટિકિટ થોડી દેવાની હોય

આ સમાચાર શેર કરો