મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ગોધરામાં વાજતે ગાજતે ગણેજીનું થયું આગમન, ભક્તોએ હર્ષોલ્લાસ સાથે કર્યા વધામણા

દેશભરમાં ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલના ગોધરા શહેરમાં સોનીવાડ ચોકથી ભાટવાડા યુવક મ

દેશભરમાં  ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલના ગોધરા શહેરમાં સોનીવાડ ચોકથી ભાટવાડા યુવક મંડળ દ્વારા ગણેશજીનુ આગમન થયું હતું. ગણેજીના આગમનમાં ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા અને ડીજેના તાલે શોભાયાત્રા ભાટવાડા ખાતે પહોંચી હતી. જ્યાં ભક્તોએ શ્રીજીના વધામણા કર્યા.

આ સમાચાર શેર કરો