મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સીલધા નજીક ચવેચા નદીમા પૂર જેવી પરિસ્થિતિ, ચિવેચામાળ ફળિયું સંપર્કવિહોણું

વલસાડ જિલ્લામાં સતત વરસાદને લીધે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, ત્યારે કપરાડામાં ભારે વરસાદને લી

વલસાડ જિલ્લામાં સતત વરસાદને લીધે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, ત્યારે કપરાડામાં ભારે વરસાદને લીધે સીલધા નજીક ચવેચા નદીમા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામથી ચિવેચામાળ ફળિયાનો સંપર્ક કપાયો છે અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો