VIDEO: Amreliમાં ખેડૂતોએ રસ્તા પર ફેંક્યા શાકભાજી, પૂરતા ભાવ ન મળતા કર્યો વિરોધ
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા વિરોધ કર્યો છે. ખેડૂતોએ શાકભાજીઓને પશુઓના ચારા માટે ર
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા વિરોધ કર્યો છે. ખેડૂતોએ શાકભાજીઓને પશુઓના ચારા માટે રસ્તા પર ફેંકી દીધા. મળતી માહિતી અનુસાર બગસરા શહેરના સાતલડી નદીના રસ્તા પર શાકભાજી ભરેલી ટ્રેક્ટરની લારીને ઠાલવી દીધી હતી અને પશુઓ માટે રસ્તા પર જ શાકભાજીના ઢગલા કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.







