મુખ્ય સામગ્રી પર જાઓ

Video: એકતા પરેડમાં પીએમના વિપક્ષ પર પ્રહારઃ 'વિરોધ પક્ષ અત્યારે અવરોધ પક્ષ બન્યો છે'

સોર્સ: gstv

નર્મદાના એકતાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી થઈ. 'નક્સલ મુક્ત ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા વિપક્ષી દળો અને અર્બન નકસલીઓનો ઉલ્લખ કર્યો.. વડાપ્રધાને આરોપ લગાવ્યો કે-'કેટલીક તાકાતો દેશમાં સતત વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી તાકાતો સામે આખા દેશે એકસંપ થવાની જરૂર છે

આ સમાચાર શેર કરો