મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ખેડૂત નેતા રાજુ કરપડાએ વતન સડલા ગામે કર્યું મતદાન, નાગરિકોને મતદાન કરવા અપીલ કરી

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે શાંતિ

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂત નેતા અને મૂળી જિલ્લા પંચાયતની બેઠક નંબર ૨ ના ઉમેદવાર રાજુ કરપડાએ પોતાના વતન સડલા ગામે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજુ કરપડાએ મતદાન કર્યા બાદ સૌ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી હતી. જોકે, સુરેન્દ્રનગર પંથકમાં સવારથી જ મતદાનની ગતિ ધીમી જોવા મળતા ઉમેદવારોમાં ચિંતાની લહેર પ્રસરી છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારોની ઓછી હાજરીને પગલે હવે હાર-જીતના સમીકરણો પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો