VIDEO: માર્ગ વિસ્તરણના નામે પર્યાવરણનો નાશ! હળવદના શરણેશ્વર રોડ પર વૃક્ષો કપાતા સ્થાનિકોમાં રોષ
હળવદના શરણેશ્વર રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન વર્ષો જૂના મહાકાય વૃ

હળવદના શરણેશ્વર રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન વર્ષો જૂના મહાકાય વૃક્ષો કાપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર "એક વૃક્ષ-એક જીવન"ના સૂત્રો આપે છે, ત્યારે બીજી તરફ માર્ગ વિસ્તરણના નામે હરિયાળીનો નાશ થતા પર્યાવરણ પ્રેમીઓએ સવાલો ઉઠાવ્યા છે.







