મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ONGCમાં ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આપ્યું આવેદન

મહેસાણા ONGCમાં ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. ઓઓનજીસીમાં કોન્ટ્રાક્ટ પદ્

મહેસાણા ONGCમાં ખાનગીકરણ મુદ્દે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ છે. ઓઓનજીસીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સાથે ખાનગીકરણની કામગીરી શરૂ થઈ છે. જેને લઈને કર્મચારીઓમાં વિરોધ પ્રદર્શન કર્યુ છે. ખાનગીકરણ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓએ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

ઓએનજીસી કર્મચારીઓએ આક્ષેપ કર્યો કે, સ્થાનિક ગુજરાતીઓની ભરતી થવી જોઈએ તેની ભરતી પણ થતી નથી. ચાર વર્ષના ટર્મ બેઝના ફિલ્ડ ઓપરેટર છે. તેઓને 50 વર્ષની વયે કાઢી મુકે છે. તે ખરેખર અન્યાય છે. આ પ્રકારના મુદ્દા પર આજે આવેદન પત્ર પાઠવ્યું હતુ.

આ સમાચાર શેર કરો