VIDEO: વીજાપુરમાં રખડતા ઢોરો મુદ્દે શહેરીજનો લાલઘૂમ, રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલી યોજી
મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરો મુદ્દે શહેરીજનો આકરા પાણીએ છે. વિજાપુરમાં મોટી સંખ્યામાં શહ
મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરો મુદ્દે શહેરીજનો આકરા પાણીએ છે. વિજાપુરમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ એકઠા થઈને આ મુદ્દે રોષ પ્રગટ કર્યો છે. અને શહેરીજનોએ રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલી કાઢી હતી. આ રેલી ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી.







