મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપુરમાં કાર પુલ પરથી નીચે ખાબકી, 5 લોકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુરમાં કાર પુલ પરથી ની

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુરમાં કાર પુલ પરથી નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: મહેસાણા: વિસનગર-વિજાપુર રોડ પર ભયાનક માર્ગ અકસ્માત, દુર્ઘટનામાં એકનું મોત એક ઘાયલ

કારમાં સવાર લોકો જૂનાગઢથી ભાવનગર જઈ રહ્યા હતા

કારમાં સવાર લોકો જૂનાગઢથી ભાવનગર જઈ રહ્યા હતા. ભાવનગર તરફ જતા ખીરસરા પાસે  આવેલા સુરવોના પુલ પરથી કાર નીચે ખાબકી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનું મોત નીપજ્યું નથી. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો