મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પંચમહાલમાં ગોધરા 'કમલમ' ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપ દ્વારા ગોધ

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપ દ્વારા ગોધરા 'કમલમ' ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદેશ ભાજપની નિરીક્ષક ટીમ દ્વારા જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયતો અને ગોધરા-શહેરા નગરપાલિકાના દાવેદારોને વ્યક્તિગત સાંભળવામાં આવી રહ્યા છે. આજે સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાશે, જે બાદ પસંદ કરાયેલા નામોની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે.

આ સમાચાર શેર કરો