મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી તાપમાનમાં જ નવા રોડ પરનું ડામર પીગળ્યું! કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પ્રશ્નાર્થ

સુરેન્દ્રનગરમાં નવા બનેલા ડામરના રસ્તાઓની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. શહેરના 80 ફૂટ ર

સુરેન્દ્રનગરમાં નવા બનેલા ડામરના રસ્તાઓની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે. શહેરના 80 ફૂટ રોડ પર દિનદયાળ હોલ નજીક બનાવાયેલા નવા રોડ પર ડામર પીગળવા લાગ્યું છે. તાપમાન માત્ર 35 ડિગ્રી નજીક હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રસ્તાની હાલત બગડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો