VIDEO: એકતા દિવસની ઉજવણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એર શો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંત્તિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેવડિયા ખા
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંત્તિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણી કરાઇ રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એર શો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
એકતા દિવસ ઉપર સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોની પોલીસ દળના ઝંડા પણ જોવા મળ્યા હતા.
PM મોદીએ લેવડાવ્યા લોકોને શપથ
PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શપથ પણ લેવડાવ્યા હતા.








