video: ભલગામડા ગામે એગ્રો ધારકની જોવા મળી દાદાગીરી
હળવદના ભલગામડા ગામમાં એગ્રો ધારકની દાદાગીરી જોવા મળી છે. ખાતરની અધતના મુદ્દાને લઈને પત્રકાર ત્યાં સ્ટોરી કવર
હળવદના ભલગામડા ગામમાં એગ્રો ધારકની દાદાગીરી જોવા મળી છે. ખાતરની અધતના મુદ્દાને લઈને પત્રકાર ત્યાં સ્ટોરી કવર કરવા ગયો તે સમયે તેના પર એગ્રો ધારકે હુમલો કરી દીધો હતો.
પત્રકાર પર કરાયો હુમલો
ભલગામડા ગામે ગુજરાતમાં ખાતરની અછતને લઈને કવરેજ દરમિયાન પત્રકાર પર ગામના એક એગ્રો ધારકે અન્ય શખ્સોને બોલાવી તેના પર હુમલો કર્યો. 10થી વધુ લોકોઅ મળી પત્રકાર પર જીવલેણ હુમલો કરતાં, એગ્રો ધારકની દાદાગીરી જોવા મળી છે.






