VIDEO: દેડિયાપાડામાં ચૈતર વસાવા વિરુદ્ધ નારા લગાવી AAPના 500 લોકો ભાજપમાં જોડાયા
નર્મદાના દેડિયાપાડાના ટીલીપાડા ગામે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે. ટીલીપાડા ગામે આપમાંથી 500 જેટલા લોકો ભાજપમ
નર્મદાના દેડિયાપાડાના ટીલીપાડા ગામે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પડ્યું છે. ટીલીપાડા ગામે આપમાંથી 500 જેટલા લોકો ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં મહિલાઓએ ચૈતર વસાવા હાય હાયના નારા લગાવ્યા હતા. ચૈતર વસાવાના વિસ્તારમાં ચૈતર વસાવા વિરુદ્ધ નારા લગાવી ઢોલના તાલે લોકો નાચ્યા હતા.







