મુખ્ય સામગ્રી પર જાઓ

Palanpurમાં શ્વાન કરડ્યા બાદ બેદરકારી દાખવવી યુવકને ભારે પડી, કઠણ કાળજાવાળા જ જોજો આ વિડીયો

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નરાસળ ગામના શ્વાન કરડ્યા બાદ એક યુવકને હડકવા ઉપડ્યો હતો. આ ય

સોર્સ: GSTV

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નરાસળ ગામના શ્વાન કરડ્યા બાદ એક યુવકને હડકવા ઉપડ્યો હતો. આ યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો. તેમજ લોકોને કરડવા દોડ્યો હતો. જેથી અંતે દોરડાથી બાંધી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યા પણ યુવકે ધમાલ મચાવી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસ અને ગ્રામજનોએ યુવકને દોરડેથી બાંધી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકની આક્રમકતા જોતા તેને સ્પેશિયલ રૂમમાં બંધ કરી, ભારે જહેમત બાદ બેભાન કરી સારવાર શરૂ કરાઈ છે. 

આ સમાચાર શેર કરો