Video : છોટાઉદેપુરના ખેડૂતો માટે ખુશીની લહેર, હેરણ નદી બે કાંઠે થઈ વહેતી
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામ પાસેથી પસાર થતી હેરણ ન
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામ પાસેથી પસાર થતી હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લાના 400 ગામને અડીને હેરણ નદી પસાર થતી હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. હેરણ નદી સિંચાઈ તેમજ પીવાના પાણી માટે ગ્રામજનોને ઘણી ઉપયોગી છે. રામીડેમ છલોછલ ભરાતાં હેરણ નદીમાં જળસ્તર વધવાની શક્યતાઓ છે. નર્મદા નદીનું જળસ્તર વધારે હોવાથી નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
જાહેરાત








