VIDEO: સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે ભાજપને મત આપવાની કરી અપીલ, કહ્યું- 'કોઈ ભાજપના એજન્ટ કહે તો અમને મંજૂર'
સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ સંસ્થાના સંત નૌતમ સ્વામીએ ખુલ્લેઆમ ભાજપને મત આપવાની અપીલ કરી છે. તેમ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ સંસ્થાના સંત નૌતમ સ્વામીએ ખુલ્લેઆમ ભાજપને મત આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સત્ય છે ત્યાં ઊભા રહેવું અમારી ફરજ છે. રાષ્ટ્રહિતમાં ભાજપને સમર્થન આપવું એ સમયની માંગણી છે. જો કોઈ ભાજપના એજન્ટ કહે તો અમને મંજૂર હોવાનું નિવેદન આપ્યુ હતુ, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે પોતાના વાયરલ નિવેદનમાં રામ મંદિરને બનાવવાવાળી પાર્ટીના એજન્ટનો સિક્કો મારે તો પણ મંજૂર હોવાનુ કહ્યું છે.








