મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડભોઈમાં રન ફોર યુનિટીનો પ્રારંભ કરાયો

સોર્સ: gstv

ડભોઈ કોલેજ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા 'યુનિટી માર્ચ'નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ડભોઈના કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ 'રન ફોર યુનિટી'માં પાંચ હજારથી વધારે લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ માર્ચ કોલેજ રોડથી વડોદરી ભાગોળ સુધી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "જેઓ આખી દુનિયા પર રાજ કરતા હતા, તે જ લોકો આજે સરદારને નમન કરવા જાય છે." યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કર્યા બાદ હર્ષ સંઘવી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રવાના થયા હતા.

આ સમાચાર શેર કરો