VIDEO: દેવભૂમિ દ્વારકાની પાસે આવેલ એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ
દેવભૂમિ દ્વારકાના નાના માંઢા અને મોટા માંઢા ગામ પાસે આવેલ એસ્સાર કંપનીમાં લાગી ભયંકર
દેવભૂમિ દ્વારકાના નાના માંઢા અને મોટા માંઢા ગામ પાસે આવેલ એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ,એસ્સાર કંપનીના બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ (EBTSL) વિભાગમાં લાગી આગ તેમજ કન્વેયર બેલ્ડમાં લાગેલ આગથી ભયંકર આગની જ્વાળાઓ ફાટી નીકળી ,અને ઘુમાડાનાં ગોટે ગોટા નીકળ્યા અને કંપનીની આજુબાજુની ફેક્ટરિમાં પણ આગ લાગી ફાયરની ત્રણથી ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી.અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ,હજીસુધી કોઈ જાન હાનીનાં સમાચાર સામે આવ્યા નથી







