મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વાપીમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી દોડધામ, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબૂ

વાપીના ડુંગર ફળિયામાં આવેલા મહાવીર નગરમાં આગનો બનાવ બન્યો હતો. મહાવીર નગરમાં રહેલા કચરાના જથ્થા

વાપીના ડુંગર ફળિયામાં આવેલા મહાવીર નગરમાં આગનો બનાવ બન્યો હતો. મહાવીર નગરમાં રહેલા કચરાના જથ્થામાં આગ લાગી હતી. જોકે આ આગથી આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આવી હતી. તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો