મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રદેશ ભાજપ પ્રમુખના અભિવાદન કાર્યક્રમ પહેલા ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, વિડિયો થયો વાયરલ

પાટણના સિદ્ધપુર ખાતે નવનિયુક્ત પ્રદેશ

પાટણના સિદ્ધપુર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્વે ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલા ચાલી થતા લોકોના ટોળા ભેગા થયા હતા. જોકે, પોલીસ અને કાર્યકરો વચ્ચે પડતા આ મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો