મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસ ડેરીની ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ જાહેર, 7 બેઠકો પર રસાકસી

બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વાવ, લાખણી અને દિયોદર બેઠકો પણ

બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. વાવ, લાખણી અને દિયોદર બેઠકો પણ બિનહરીફ થઈ છે. જ્યારે બાકીની 7 બેઠકો પર ચૂંટણી યોજાશે. 29મી સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જેમાં વધુ બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે. ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા બિનહરીફ બેઠકોની સંખ્યા વધી છે, જેના કારણે કેટલીક બેઠકો પર મતદાનની સંભાવના ઘટી છે. સૌની નજર હવે બાકી 7 બેઠકો પર કેન્દ્રિત થઈ છે.

આ સમાચાર શેર કરો