મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઈરાનમાં ફસાયેલા 72 જેટલા માછીમારો અર્મેનિયા જવા નીકળ્યા, ભારત સરકારને મદદ માટે કરી વિનંતી

વલસાડ જિલ્લાના ઈરાનમાં ફસાયેલા 72 જેટલા માછીમારો અને શિપિંગ કર્મચારીઓ આખરે

વલસાડ જિલ્લાના ઈરાનમાં ફસાયેલા 72 જેટલા માછીમારો અને શિપિંગ કર્મચારીઓ આખરે ભારત પરત ફરવા માટે ઈરાન બોર્ડર ઓળંગી અર્મેનિયા જવા નીકળ્યા છે. છેલ્લા 35 દિવસથી વતન આવવા મથતા આ ભારતીયોએ અર્મેનિયાના 20 દિવસના વિઝા મેળવ્યા છે. હાલ તેઓ ડર વચ્ચે જમીની માર્ગે મુસાફરી કરી રહ્યા છે. આ મુસાફરોએ ભારત સરકારને મદદ માટે વિનંતી કરી છે, જેથી તેઓ અર્મેનિયાથી દુબઈ થઈ વતન સુરક્ષિત પહોંચી શકે. 

આ સમાચાર શેર કરો