મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સેન્ટ્રલ રિપબ્લિક ઓફ આફ્રિકામાં સોનાની ખાણ ધરાશાયી થતાં ૩૦ લોકોના મોત

સેન્ટ્રલ રિપબ્લિક ઓફ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં એક સોનાની ખાણ અચાનક ધરાશાયી થવાથી

તસવીર: gstv

સેન્ટ્રલ રિપબ્લિક ઓફ આફ્રિકાના પશ્ચિમ ભાગમાં એક સોનાની ખાણ અચાનક ધરાશાયી થવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ખાણમાં બનેલી આ દુર્ઘટના દરમિયાન કામ કરતા ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે., જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયા હોવાની આશંકા છે...સ્થાનિક બચાવકર્તાઓ અને રહેવાસીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ખાડામાંથી ૩૦ મૃતદેહ બહાર કાઢ્યા છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી  છે.

આ સમાચાર શેર કરો