મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળશે કેજરીવાલ અને ભગવંત માન, ઓચિંતી મુલાકાતથી ગરમાયું રાજકરણ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત

તસવીર: gstv

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓ આવતીકાલે બપોરે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવાના છે. કેજરીવાલ અને ભગવંત માનની આ ઓંચિતી  મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. બંને નેતાઓ આવતા એરપોર્ટ પર આપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું છે.  

આ સમાચાર શેર કરો