મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સેન્ટ્રલ વ્રજ, BRTSની રેલિંગની સફાઈના મશીન પાછળ 8 કરોડનો ખર્ચ

અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં શહેરના રસ્તાઓની સફાઈ માટે મહત્વનો નિ

તસવીર: gstv

અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં શહેરના રસ્તાઓની સફાઈ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ વ્રજ અને BRTSની રેલિંગની સફાઈ માટે ખાસ મશીન ખરીદવામાં આવશે. માત્ર સફાઈના મશીન માટે અંદાજે 8 કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી આ મશીનની ખરીદી કરવામાં આવશે અને તેનો ઉપયોગ શહેરના માર્ગો પર સેન્ટ્રલ વ્રજ તથા BRTS રેલિંગની સફાઈ માટે કરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો