મુખ્ય સામગ્રી પર જાઓ

Video : સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાયું

સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. ડેમના 23 દરવાજા

સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. ડેમના 23 દરવાજા  ખોલી 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. પાવર હાઉસમાંથી 45 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઇ નદીમાં જાય છે. નર્મદા નદીમાં કુલ 4 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.

આ સમાચાર શેર કરો