VIDEO: મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયે કર્યું ગ્રાન્ડ વેલકમ
ઈન્ડોનેશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્


ઈન્ડોનેશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચ્યા હતા. અહીં વસતા ભારતીય સમુદાયે તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ભારતીયો તિરંગા સાથે તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું અને પ્રવાસી ભારતીયોએ વડાપ્રધાન મોદીનું જોરદાર અભિવાદન કરીને ભારત સાથેના પોતાના ગાઢ સંબંધો વ્યક્ત કર્યા.




