VIDEO: મેલબર્નમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સન્માન
સોર્સ : gstv
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં બંને દેશોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોનું વધુ એક પ્રતીક બન્યો હતો.

