GSSSB એ વર્ગ-3 ની 1237 જગ્યા માટે ભરતી બહાર પાડી, જાણો કઈ રીતે કરશો અરજી

GSSSB એ વર્ગ-3 ની 1237 જગ્યા માટે ભરતી બહાર પાડી, જાણો કઈ રીતે કરશો અરજી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B)ની 1237 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો પાસેથી OJASની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજીપત્રકો મગાવવામાં આવ્યા છે.

ગ્રુપ-A ની જગ્યાઓની વિગત (કુલ જગ્યાઓ: 243)

જાહેરાત

સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-1: 06 જગ્યાઓ
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-2: 15 જગ્યાઓ
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી: 50 જગ્યાઓ
સમાજ કલ્યાણ નિરીક્ષક: 89 જગ્યાઓ
કચેરી અધિક્ષક: 07 જગ્યાઓ
ઓફિસ આસિસ્ટન્ટ: 15 જગ્યાઓ
હેડ ક્લાર્ક: 10 જગ્યાઓ
સિનિયર ક્લાર્ક: 51 જગ્યાઓ

ગ્રુપ-B ની જગ્યાઓની વિગત (કુલ જગ્યાઓ: 994)

જુનિયર ક્લાર્ક: 994 જગ્યાઓ

ઈચ્છુક ઉમેદવારો વધુ વિગતો જાણવા અને ઓનલાઈન અરજી કરવા માટે OJAS ની વેબસાઈટ (https://ojas.gujarat.gov.in) અથવા GSSSBની સત્તાવાર વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in)ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત