મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વેસ્ટ ઇન્ડિઝે ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરી ટીમ, આ વિસ્ફોટક ખેલાડીનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝે ટી-20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમ જાહેર કરી છે. ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો

વેસ્ટ ઇન્ડિઝે ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરી ટીમ, આ વિસ્ફોટક ખેલાડીનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝે ટી-20 વર્લ્ડકપ 2024 માટે પોતાની ટીમ જાહેર કરી છે. ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે.

વેસ્ટ ઇન્ડિઝની ટી-20 વર્લ્ડકપ માટે ટીમ

રોવમેન પોવેલ (કેપ્ટન), અલઝારી જોસેફ, જોનસન ચાર્લ્સ, રોસ્ટન ચેસ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઇ હોપ, અકિલ હુસેન, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, નિકોલસ પુરન, આંદ્રે રસેલ, શેરફન રધરફોર્ડ, રોમારીયો શેફર્ડ

વેસ્ટ ઇન્ડિઝ-અમેરિકામાં રમાશે ટી-20 વર્લ્ડકપ

આ વખતે જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. ટી-20 વર્લ્ડકપ 1 જૂનથી 29 જૂન સુધી રમાશે.

આ સમાચાર શેર કરો