Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : All team's Squad after IPL 2026 mini auction

MI-CSKથી લઈને GT સુધી, જુઓ IPL 2026ના મિની ઓક્શન બાદ કેવી છે દરેક ટીમની સ્કવોડ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
MI-CSKથી લઈને GT સુધી, જુઓ IPL 2026ના મિની ઓક્શન બાદ કેવી છે દરેક ટીમની સ્કવોડ
સોર્સ : GSTV

IPL 2026 માટે તમામ ટીમની સ્કવોડ ફાઈનલ થઈ ગઈ છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાયેલા મિની ઓક્શનમાં કુલ 77 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા, જેમના પર કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ મિની ઓક્શનમાં કેમેરોન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી હતો, જેને KKR દ્વારા 25.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ટીમોએ અનકેપ્ડ ખેલાડીઓ પર પણ 63.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ચાલો જાણીએ આ મિની ઓક્શન બાદ બધી ટીમોની સ્કવોડ કેવી છે.

App Store

ચેન્નાઈ સુપર કિંગ્સની સ્ક્વોડ

ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, એમએસ ધોની, સંજુ સેમસન, ડેવાલ્ડ બ્રેવિસ, ઉર્વીલ પટેલ, શિવમ દુબે, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નાથન એલિસ, અકીલ હોસીન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મેથ્યુ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, મેટ હેનરી, રાહુલ ચહર, જેક ફોલ્કેસ.

મુંબઈ ઈન્ડિયન્સની સ્ક્વોડ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રયાન રિકલ્ટન, રોબિન મિન્ઝ, રાજ બાવા, રઘુ શર્મા, મિચેલ સેન્ટનર, કોર્બીન બોશ, નમન ધીર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલ્લાહ ગફનઝાર, અશ્વિની કુમાર, દીપક ચહર, વિલ જેક્સ, શેરફેન રધરફોર્ડ, મયંક માર્કંડે, શાર્દુલ ઠાકુર, ક્વિન્ટન ડી કોક, દાનિશ માલેવર, મોહમ્મદ ઇઝહર, અથર્વ અંકોલેકર, મયંક રાવત.

લખનૌ સુપર જાયન્ટ્સની સ્ક્વોડ

અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરમ, મેથ્યુ બ્રીટ્ઝકે, હિમ્મત સિંહ, રિષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, મિચેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, મોહમ્મદ શમી, અર્જુન તેંડુલકર, વાનિન્દુ હસરાંગા, એનરિક નોર્કિયા, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી, જોશ ઈંગ્લિશ.

કોલકાતા નાઈટ રાઈડર્સની સ્ક્વોડ

અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, અનુકુલ રોય, હર્ષિત રાણા, મનીષ પાંડે, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, ઉમરાન મલિક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેમેરોન ગ્રીન, ફિન એલન, મથીશા પથિરાના, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ સીફર્ટ, મુસ્તાફિઝુર રહેમાન, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવિન્દ્ર, આકાશ દીપ.

સનરાઈઝર્સ હૈદરાબાદની સ્ક્વોડ

પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, આર. સ્મરણ, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાયડન કાર્સ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ઝીશાન અંસારી, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિંગે, ક્રેન્સ ફુલેટ્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સ્ક્વોડ

રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ફિલ સોલ્ટ, જિતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિક સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા, વેંકટેશ અય્યર, જેકબ ડફી, સાત્વિક દેસવાલ, મંગેશ યાદવ, જોર્ડન કોક્સ, વિકી ઓસ્તવાલ, વિહાન મલ્હોત્રા, કનિષ્ક ચૌહાણ.

પંજાબ કિંગ્સની સ્કવોડ

પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, માર્કો યાનસન, હરપ્રીત બરાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ, હરનૂર પન્નુ, સૂર્યાંશ શેડગે, મિચેલ ઓવેન, ઝેવિયર બાર્ટલેટ, લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાક, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે, વિશાલ નિષાદ.

રાજસ્થાન રોયલ્સની સ્ક્વોડ

રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ડોનોવન ફરેરા, સંદીપ શર્મા, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રી પ્રિટોરિયસ, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યુધવીર સિંહ ચરક, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્વેના મ્ફાકા, નાંદ્રે બર્ગર, રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, રવિ સિંહ, અમન રાવ, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને, કુલદીપ સેન.

દિલ્હી કેપિટલ્સની સ્ક્વોડ

નીતીશ રાણા, અભિષેક પોરેલ, અજય મંડલ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, સમીર રિઝવી, ટી નટરાજન, ત્રિપુરાણા વિજય, ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ નબી, પથુમ નિસાંકા, લુંગી એનગિડી, સાહિલ પારખ, પૃથ્વી શો, કાઈલ જેમીસન.

ગુજરાત ટાઈટન્સની સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુમાર કુશાગરા, અનુજ રાવત, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા, ગુરનુર સિંહ બરાર, રાશિદ ખાન, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ, અશોક શર્મા, જેસન હોલ્ડર, ટોમ બેન્ટન, પૃથ્વી રાજ યેરા, લ્યુક વૂડ.