તા. 6 ઓક્ટોબર 2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન
( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) આજનું નક્ષત્ર: વિશાખા મેષ રાશિઃ પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનુ

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )
આજનું નક્ષત્ર: વિશાખા
મેષ રાશિઃ
પરિવાર સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે.
જીવનસાથી સાથે સમય વીતશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વ્યાપારમાં વૃદ્ધિ થશે.
વૃષભ રાશિઃ
દિવસની શરૂઆતમાં તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
આવક માર્ગમાં વધારો થશે.
તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
મિથુન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જ્વેલરીના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પારિવારિક સમયથી મન અશાંત રહેશે.
નાણાકીય ઋણની ચૂકવણી થઈ શકે છે.
કર્ક રાશિઃ
લોખંડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર દિવસ વ્યસ્ત રહેશે.
અતિ માનસિક વિચારોના લીધે મન અશાંત રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
સિંહ રાશિ:
વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
કન્યા રાશિઃ
નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે.
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધન હાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તુલા રાશિઃ
વિદેશથી ધન આગમનના નવા માર્ગ મળશે.
કલાત્મક કાર્યમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
વૃશ્ચિક રાશિઃ
વાહન ચલાવતા સાચવવું.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
મકર રાશિઃ
રીસર્ચ વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઇ શકે છે.
કુંભ રાશિઃ
ડિજિટલ એડિટિંગ કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાહન ચાલવતા સાચવવું.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
મીન રાશિઃ
આપેલા નાણાં પરત મળી આવશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં રુચિ આવશે.
ધાર્મિક સ્થળે મુલાકાતે જવાનું થઈ શકે છે.
તમે તમારી મેહનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.








