જાણો આજનુ તા.2-5-2024,ગુરૂવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ તિથિ:- નવમી

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ
તિથિ:- નવમી
ચંદ્ર રાશિ મકર
નક્ષત્ર *:- ધનિષ્ઠા
કરણ : તૈતીલ
યોગ : શુક્લ
અભિજીત મૂહુર્ત: 12:11 pm to 1:03 pm
અમૃત કાળ: 4:00 pm to 5:31 pm
વિજય મૂહુર્ત: 2:47 pm to 3:39 pm
* 🌑આજ નો દિવસ અશુભ છે.*
(પંચક 2:34 pm થી ચાલુ.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:05:51 am
🌚 સૂર્યાસ્ત: 7:07:44 pm
*🌔 ચંદ્રોદય : 01:57:70 am
*🌒 ચંદ્રાસ્ત : 1:13:54 pm
દિવસ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 શુભ 06:05:51 am to 07:43:35 am
🔹02🔸 ચલ 10:59:03 am to 12:36:47 pm
🔸03🔹 લાભ 12:36:47 pm to 2:14:32 pm
🔹04🔸 અમૃત 2:14:32 pm to 3:52:16 pm
🔸05🔹 શુભ 5:30:00 pm to 7:07:44 pm
રાત્રિ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 અમૃત 7:07:44 pm to 8:30:00 pm
🔹02🔸 ચલ 8:30:00 pm to 9:52:16 pm
🔸03🔹 લાભ 00:36:47 am to 01:59:03 am
🔹04🔸 શુભ 03:21:19 am to 04:43:35 am
🔸05🔸 અમૃત 04:43:35 am to 06:05:51 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 2:14:32 pm to 3:52:16 pm
🔴 ગુલિક કાળ (શુભ) 09:21:19 am to 10:59:03 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 06:05:51 am to 07:43:35 am








