જાણો તા.6/11/2024,બુધવારનું પંચાંગ
લાભપાંચમ-જ્ઞાનપંચમી દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભરાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત,

લાભપાંચમ-જ્ઞાનપંચમી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૭ મિ. (સુ) ૬ (ક.) ૩૩ મિ. (મું) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : મૂળ ૧૧ ક. ૦૧ મિ. સુધી પછી પુર્વાષાઢા નક્ષત્ર આવે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધનમાં ૨૭ ક. ૨૩ મિ.થી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન
આ પણ વાંચો : ખૂબ જ ચમત્કારિ હોય છે કપૂરનું ઝાડ, તેને ઘરમાં લગાવવાથી દૂર થશે પૈસાની તંગી
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૧૫ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : કારતક સુદ પાંચમ
- લાભ પાંચમ
- જ્ઞાન પંચમી
- પાંડવ પંચમી
- શ્રી પંચમી
- સૂર્ય વિશાખામાં ૮.૫૦ થી
- શુક્ર ધન રાશિમાં ૨૭ ક. ૩૩ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૨૪ રોજ દીન








