મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 13 ઓક્ટોબર 2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકને પ્રાપ્ત થઈ શકે છે આકસ્મિક ધન લાભ

આજનું નક્ષત્ર: ધનિષ્ઠા (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃ મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે

તા. 13 ઓક્ટોબર 2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકને પ્રાપ્ત થઈ શકે છે આકસ્મિક ધન લાભ

આજનું નક્ષત્ર: ધનિષ્ઠા 

(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)

મેષ રાશિઃ

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મેહનત કરવી પડશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
સર્જક કૃતિનું નિર્માણ કરી શકે છે. 

વૃષભ રાશિઃ 

વિદેશને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે. 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી.
તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી. 

મિથુન રાશિઃ

નવા ઘરની ખરીદી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 
અત્તરના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી ધન લાભ થશે.  

કર્ક રાશિઃ 

કાર્ય સ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
લોખંડ વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું જવાનું શકે છે. 
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિઃ 

કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
મિત્રોનો સાથ-સહકાર મળશે. 
વાહન ચલાવતા સાચવવું. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.

કન્યા રાશિઃ 

પ્રવાહી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથીના સ્વાથ્યની કાળજી લેવી. 
વ્યાપાર માટે મુસાફરી પર જવાનું થઈ શકે છે 
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે. 

તુલા રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
પારિવારિક જીવન સારું રહેશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ 

લેખક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. 
તમારા સ્વાસ્થયની કાળજી લેવી.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
નવા વાહનની ખરીદી થઈ શકે છે.

ધન રાશિઃ 

યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

મકર રાશિઃ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
કિડની રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે. 
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ બનશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે.

કુંભ રાશિઃ 

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વિદેશથી ધન આગમનના માર્ગ મળશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 

મીન રાશિઃ

નવા ઘરની ખરીદી થઈ શકે છે. 
યોગ્ય માર્ગદર્શનની નાણાંનું રોકાણ કરી શકો છો. 
મિત્રોનો સાથે સમય વીતશે. 
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો