મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

સેક્સ : સમજ, અણસમજ અને ગેરસમજ

ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા 24 જુલાઈ, ગુરુવારે સાંજે 6.30 વાગ્યે કલાસ્મૃતિ

સેક્સ : સમજ, અણસમજ અને ગેરસમજ

ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા 24 જુલાઈ, ગુરુવારે સાંજે 6.30 વાગ્યે કલાસ્મૃતિ, જીએસટીવી કેમ્પસ, ઈસ્કોન ચાર રસ્તા ખાતે 'સેક્સ : સમજ, અણસમજ અને ગેરસમજ' વિષય પર એક સંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિદ્વાન, સાહિત્યરસિક અને પાંચ દાયકાના અનુભવી મુંબઈ સ્થિત સિનિયર સેક્સોલોજિસ્ટ ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ સાથે લેખક જય વસાવડા સંવાદ કરશે. કાર્યક્રમમાં બંન્ને મહાનુભાવો સ્વસ્થ અને સુખી સમાજ માટેના આ અતિશય અગત્યના વિષય પર સાયન્ટિફિક ફેક્ટ્સ રસપ્રદ શૈલીમાં પ્રસ્તુત કરશે. કાર્યક્રમમાં હાજર રહેવા માટે કોઈ રજિસ્ટ્રેશન કે ફી ન હોવાથી સમય કરતા વહેલા હાજર રહી પ્રથમ બે હરોળ છોડી યોગ્ય બેઠક મેળવી લેવા વિનંતી છે.

આ સમાચાર શેર કરો