મુખ્ય સામગ્રી પર જાઓ
ક્લાસ્મૃતિ

કલાસ્મૃતિમાં 5 ઓગસ્ટ, મંગળવારે સાંજે 6.30 વાગ્યે ક્રિકેટ પર Fan Boy's Test Talk!

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ભારતે રોમાંચક વિજય મેળવતા ક્રિકેટરસિકો માટે વિશેષ

કલાસ્મૃતિમાં 5 ઓગસ્ટ, મંગળવારે સાંજે 6.30 વાગ્યે ક્રિકેટ પર Fan Boy's Test Talk!

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ભારતે રોમાંચક વિજય મેળવતા ક્રિકેટરસિકો માટે વિશેષ આયોજન- Fan Boy's Test Talk!

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો છે ત્યારે આજે 5 ઓગસ્ટ અને મંગળવારે સાંજે 6.30 વાગ્યે કલાસ્મૃતિ ખાતે ટેસ્ટ ક્રિકેટના જાણ્યા-અજાણ્યા ફેક્ટ્સ પર હળવી શૈલીમાં ચર્ચાનો કાર્યક્રમ Fan Boy's Test Talk યોજાશે. કાર્યક્રમ નિ:શુલ્ક અને ઓપન ફોર ઓલ છે. કાર્યક્રમના અંતે ભાગ લેનારા શહેરના ક્રિકેટરસિકોને પણ સમય મર્યાદામાં આ ટેસ્ટશ્રેણી અંગેના પોતાના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો