મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : જેસલમેર બોર્ડર પર યોગાભ્યાસ યોજાયો

રાજસ્થાનના જેસલમેર ખાતે સીમા સુરક્ષા દળ ના જવાનોએ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલી વિવિધ બોર્ડર આઉટપોસ્ટ્સ પર સામૂહિક યોગ

રાજસ્થાનના જેસલમેર ખાતે સીમા સુરક્ષા દળ ના જવાનોએ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલી વિવિધ બોર્ડર આઉટપોસ્ટ્સ પર સામૂહિક યોગ સત્રોમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમમાં જવાનોએ અત્યંત ઉત્સાહ સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. રણપ્રદેશની કઠિન પરિસ્થિતિઓમાં પણ જવાનોનું મનોબળ અને ફિટનેસ જાળવી રાખવા માટે યોગને એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો