મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જેસલમેરમાં ભારે પવન સાથે વરસાદ

જેસલમેરમાં મોસમની મિજાજ અચાનકથી બદલાઈ રહ્યો છે...એક મહિના સુધી ચામડી દઝાડતી કરમી અને ત્યારબાદ રેતીના તોફાને લોકો માટે મુશ

જેસલમેરમાં મોસમની મિજાજ અચાનકથી બદલાઈ રહ્યો છે...એક મહિના સુધી ચામડી દઝાડતી કરમી અને ત્યારબાદ રેતીના તોફાને લોકો માટે મુશ્કેલી ઉભી કરી..હવે  એક્ટિવિટીને જોતા જેસલમેરમાં ભારે પવન સાથે વરસાદ થયો..મોડી સાંજે અચાનક જ મીનિ વાવાઝોડો જેવો પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ થયો..આ પવન અને વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનાર હતો..કેમકે લાંબા સમયથી અહીં દેશનું રેકોર્ડબ્રેક તાપમાન નોંધાઈ રહ્યું હતુ...લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી..બીજી તરફ ભારે પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા..

આ સમાચાર શેર કરો