Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Sudden sand storm causes chaos in Bikaner

VIDEO: બીકાનેરમાં અચાનક રેતીના તોફાને ભારે અફરાતફરી 

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના બીકાનેરમાં અચાનક રેતીના તોફાને ભારે અફરાતફરી મચાવી દીધી હતી. જોરદાર પવન સાથે ઉઠેલા ધૂળ અને રેતીના વાવાઝોડાથી સમગ્ર વિસ્તાર ધૂંધળો બની ગયો હતો. વિઝિબિલિટી ઘટી જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર પર અસર પડી. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અનેક લોકો ઘરોમાં જ રહેવા મજબૂર થયા હતા. આ રેતીના તોફાને થોડા જ સમયમાં સમગ્ર શહેરને અંધકારમય બનાવી દીધું હતું. હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ લોકોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે.

App Store

 

 

 

 

ટોપિક્સ:syclonerajasthanwindy weather