Video: ગુજરાતના મુન્દ્રામાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભારતના સૌથી લાંબા વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું

ગુજરાતના મુન્દ્રામાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ભારતના સૌથી લાંબા વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા આ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. આ ઉત્પાદન પવન ઊર્જા ક્ષેત્રે ભારતની ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સૌથી લાંબા વિન્ડ ટર્બાઇન બ્લેડના નિર્માણથી દેશના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને વેગ મળવાની આશા છે. મુન્દ્રા ખાતે શરૂ થયેલી આ ઉત્પાદન પ્રક્રિયા ભારતના પવન ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે.
જાહેરાત















