રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન, PM મોદી સહિતના VIP હાજર
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસનો આજે(5 ડિસેમ્બર) બી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો ભારત પ્રવાસનો આજે(5 ડિસેમ્બર) બીજો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. PM મોદી સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ આ ડિનરમાં હાજર રહ્યા છે.
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું






