Video: નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ ભારતની બે દિવસીય રાજકીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

સોર્સ: gstv

દિલ્હી એરપોર્ટ પર નેપાળના વડાપ્રધાનના સ્વાગત માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. ૩૫ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે આવેલા બાલેન્દ્ર શાહ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરવા ઉપરાંત પીએમ મોદી સાથે વન-ઓન-વન તેમજ પ્રતિનિધિમંડળ સ્તરે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મંત્રણા કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત