મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BJP Manifasto: વન નેશન-વન ઇલેક્શન, 2036માં ઓલમ્પિકની યજમાની..ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો

ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. મેનિફેસ્ટ

BJP Manifasto: વન નેશન-વન ઇલેક્શન, 2036માં ઓલમ્પિકની યજમાની..ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો

ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. મેનિફેસ્ટોના લોકાર્પણ પ્રસંગે રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.

ભાજપના મેનિફેસ્ટોની મહત્ત્વની વાતો

  • રોજગારની ગેરંટી
  • 2036માં ઓલમ્પિકની યજમાની
  • 3 કરોડ લખપતિ દીદી
  • મહિલા અનામત લાગુ થશે
  • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીશું
  • માછીમારો માટે યોજના
  • OBC-SC-STને દરેક ક્ષેત્રમાં સમ્માન
  • અયોધ્યાનો વધુ વિકાસ કરીશું
  • વિશ્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવામાં આવશે
  • ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
  • ભારતીય ન્યાય સંહિતા લાગુ થશે
  • વન નેશન, વન ઇલેક્શન લાગુ થશે
  • રેલ્વેમાં વેટિંગ લિસ્ટની સમસ્યાને દૂર કરવામાં આવશે
  • પૂર્વોત્તર ભારતનો વિકાસ થશે
  • AI, સેમી કંડક્ટર અને સ્પેસ ક્ષેત્રમાં વિકાસ કરાશે
  • UCC લાગુ કરાશે
  • 3 કરોડ નવા ઘર બનાવવામાં આવશે
  • તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • વિજળી બિલ ઝીરો કરવાની દિશામાં કામ કરીશું. પીએમ સૂર્યઘર વિજળી યોજના લૉન્ચ થશે.
  • ઘરમાં મફત વિજળી, એકસ્ટ્રા વિજળીથી પૈસા પણ મળશે.
  • મુદ્રા યોજનાની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે.
  • દિવ્યાંગ સાથીઓને પીએમ આવાસ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ટ્રાન્સજેન્ડર્સને આયુષ્યમાન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો