મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં યુવકની હત્યાનો મામલો, ફરાર 27 વર્ષના રીઢો ગુનેગારને પોલીસે દબોચ્યો

રાજ્યના રાજકોટમાં નજીવી બાબતે થોડાક દિવસ પહેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી. યુવકની હત્યાના કેસમાં પોલીસે 27 વર્ષીય આરોપી હરમ

રાજકોટમાં યુવકની હત્યાનો મામલો, ફરાર 27 વર્ષના રીઢો ગુનેગારને પોલીસે દબોચ્યો

રાજ્યના રાજકોટમાં નજીવી બાબતે થોડાક દિવસ પહેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી. યુવકની હત્યાના કેસમાં પોલીસે 27 વર્ષીય આરોપી હરમિશ ગજેરાની ધરપકડ કરી હતી. ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હોટલના ગેટ પાસે ઉભા રહેવા બાબતે અદાવત રાખી યુવકની હત્યા કરવામાં આવી

શહેરના કોઠારીયા રોડ ખોડીયાર હોટલના ગેટ પાસે ઉભા રહેવા બાબતે અદાવત રાખી યુવકની હત્યા કરવામાં આવી હતી.આરોપી દોલસિંહ ઉર્ફે દોલું સોલંકીની ગોંડલ ચોકડી નજીકથી પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: સરકારી લાભ મેળવવા ભાજપના નેતા બન્યા બોગસ ખેડૂત! પાર્ટીના નેતાઓ જ પડ્યા સામે

આરોપી વિરૂદ્ધ અગાઉ હત્યાનો પ્રયાસ,મારામારી,પ્રોહિબીશન સહિત 15 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.

આ સમાચાર શેર કરો